નમસ્તે વાચક મિત્રો !
ઉપર કહેલી તમામ જરૂરિયાતો માટેની જાહેર હિત ની કેટલીક સત્તાવાર વેબસાઈટ નું લિસ્ટ અહીં પોસ્ટ કરેલ છે. અપેક્ષા છે કે આપ તેમનો ઉપયોગ કરી સ્વાવલંબી બનશો.
રોજિંદા જીવનમાં આપણને ઘણી બધી ઓનલાઇન માહિતી ની જરૂર પડે છે. આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ થી માંડીને પાનકાર્ડ અને પાસપોર્ટ કઢાવવા માટે પણ જે તે સંસ્થા ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી જરૂરી છે. યાત્રા પ્રવાસ માટે બસ, ટ્રેન અને વિમાનની ટિકિટ પણ હવે તો ઑનલાઈન ઘેરબેઠાં કાઢી શકાય છે. વિવિધ બેન્કિંગ વ્યવહારો જેમકે પૈસા એકથી બીજા ખાતામાં ફેરવવા, કે પછી ઘર, દુકાન કે આવકનો વેરો ભરવા જેવા કામો પણ ઘેરબેઠાં થઇ શકે છે. વીજળીનું બિલ, ગેસ જોડાણનું બિલ કે પછી નાની મોટી સંસ્થાઓ માં અરજી કરવા માટે કે સભ્યપદ એટલેકે મેમ્બરશિપ મેળવવાના ફોર્મ પણ ઓનલાઈન ભરી શકાય છે. સરકારી પરીક્ષાઓના ફોર્મ થી માંડીને જન્મ મરણ ના પ્રમાણપત્રો સુધી આજે ડગલે ને પગલે ઈન્ટરનેટ અને વિવિધ ટેક્નોલોજી ની જરૂર ઉભી થઇ છે ત્યારે ચાલો, નીચે આપેલ વેબસાઈટ પરથી સરકાર ની જાહેર સેવાઓ નો લાભ લઈએ.
* ગુજરાત સરકાર ની વેબસાઈટ
મુખ્યમંત્રી અમૃતમ - મા કાર્ડ, વિવિધ આરોગ્ય સેવાઓ માટે
http://magujarat.com/index.html
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ - રેશન કાર્ડ ને લગતા દરેક કામ
https://dcs-dof.gujarat.gov.in/index.htm
ગુજરાત ગેસ - ગેસ બિલ ચુકવણી
https://www.gujaratgas.com/
વીજળી બિલ ચુકવણી માટે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.pgvcl.com/
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.ugvcl.com/
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.mgvcl.in/
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ
http://www.dgvcl.com/dgvclweb/index.php
વધુ માહિતી માટે - https://www.gseb.com/guvnl/index.aspx
વિવિધ મહાનગરપાલિકાઓ - ઘરવેરો, દુકાનવેરો, વાહનવેરો, જન્મ-મરણ નું પ્રમાણપત્ર વગેરે
https://udd.gujarat.gov.in/corporations.php
ડ્રાઇવિંગ લાઈસન્સ
https://rtogujarat.gov.in/
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ - GSRTC, બસ ટિકિટ માટે
https://gsrtc.in/site/
ઓજસ ગુજરાત - ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ
:: Online Job Application System ::
GPSC ઓજસ - ગુજરાત જાહેર સેવા આયોગ
:: Online Job Application System :: GPSC
GPSC - ગુજરાત જાહેર સેવા આયોગ, GPSC ના વિવિધ પ્રશ્નપત્રો અને પરીક્ષાની માહિતી
https://gpsc.gujarat.gov.in/
પંચાયતી રાજ માં આવતી વિવિધ સરકારી પરીક્ષાઓ ની જાહેરાત
https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/index.htm
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ - GSSSB
https://gsssb.gujarat.gov.in/
GSET - ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ
https://www.gujaratset.in
* કેન્દ્ર સરકાર ની વેબસાઈટ
આધાર કાર્ડ - આધારકાર્ડ માટેની અપોઈન્ટમેન્ટ નક્કી કરવી, મોબાઈલ નંબર ની ખરાઈ કરવી, સરનામું ફેરવવું, ઈ - આધાર વગેરે માટે
https://uidai.gov.in/
આધાર કાર્ડ ને લગતા બધા જ કામ વિડીયો દ્વારા શીખો... જુઓ નીચેની લિંક
https://www.youtube.com/user/AadhaarUID/videos

પાનકાર્ડ
પાસપોર્ટ
https://portal2.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink
વધુ માહિતી માટે...
https://immi.homeaffairs.gov.au/help-text/eplus/Pages/elp-h0045.aspx
https://portal2.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink
વધુ માહિતી માટે...
https://immi.homeaffairs.gov.au/help-text/eplus/Pages/elp-h0045.aspx
ચૂંટણી કાર્ડ - નવું કાર્ડ, મતદારયાદી સુધારાઓ અને વિવિધ ફેરફારો
https://www.nvsp.in/
વધુ માહિતી - https://eci.gov.in/
ઇન્ડિયા પોસ્ટ - પોસ્ટ ઓફિસ ને લગતા કામ
https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx
જીવનવીમા નિગમ - વીમા પ્રીમિયમ અને બીજી સેવાઓ
https://www.licindia.in/
આવક વેરો વિભાગ
https://www.incometaxindia.gov.in/Pages/tax-services/pay-tax-online.aspx
ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ - GST
https://www.gst.gov.in/
GST સહેલી - ઓનલાઇન પોર્ટલ
http://gstsaheli.co.in/
GST - YouTube Channel
https://www.youtube.com/channel/UCFYpOk92qurlO5t-Z_y-bOQ
ભારતીય રેલવે વેબસાઈટ - પૅસેન્જર પૂછપરછ અને ટિકિટ બુકિંગ
http://www.indianrail.gov.in/enquiry/StaticPages/StaticEnquiry.jsp?StaticPage=index.html
ટિકિટ બુકિંગ માટે
https://www.irctc.co.in/nget/train-search
બેન્કિંગ વ્યવહારો
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - ભારત ની તમામ બેંક ની વેબસાઈટ ની લિન્ક
https://www.rbi.org.in/scripts/banklinks.aspx
International Air Transport Association - IATA
વિશ્વ ની તમામ એરલાઈન કંપનીઓ નું લિસ્ટ, તેમની વેબસાઈટ સહીત, બુકિંગ માટે જે તે એરલાઈન ની વેબસાઈટ પર જવું
https://www.iata.org/en/about/members/airline-list/
એર સેવા - વિવિધ ફ્લાઈટ ની એરાઇવલ ડિપાર્ચર અંગેની માહિતી
https://airsewa.gov.in/home
UGC NTA NET - નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ
https://ugcnet.nta.nic.in/webinfo/public/home.aspx
IBPS - Indian Banking Personnel Selection
https://www.ibps.in/
SSC - Staff Selection Commission - કર્મચારી ચયન આયોગ
https://ssc.nic.in/
RRB - રેલવે ભરતી બોર્ડ
દરેક કેન્દ્ર ની વેબસાઈટ નું લિસ્ટ
http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,4,1244
રેલવે ભરતી નિયંત્રણ બોર્ડ - દરેક RRB નું નિયમન કરતી સંસ્થા
https://rrcb.gov.in/
ઇન્ડિયન આર્મી - http://www.joinindianarmy.nic.in/Authentication.aspx
ઇન્ડિયન નેવી - https://www.joinindiannavy.gov.in
ઇન્ડિયન એર ફોર્સ - https://indianairforce.nic.in
---------------------------------------------------------------
આભાર.

આ બ્લોગ પોસ્ટ નો હેતુ માત્ર લોકો સુધી વિવિધ સરકારી વેબસાઈટ પહોંચાડવાનો છે. વેબસાઈટ માં ટેક્નિકલ ખામી સર્જાય તેની જવાબદારી બ્લોગર ની રહેશે નહિ. વધુમાં, ઉપયોગકર્તાની સગવડતા માટે કેટલીક વધુ માહિતી મળતા સમયાંતરે આ પેજ અપડેટ થતું રહેશે.
The purpose of this blog post is to circulate various government websites to people. Blogger shall not be liable or answerable for any technical issues in the respective websites. Moreover, this page will be updated for the user convenience. Thank You!
આભાર.